અજિનોમોટો એક નમક જેવું હોય છે જેનું પોતાનામાં જ એક સ્વાદ હોય છે. તેનો સૌથી વધુ ઉપયોગ ઈન્ડો-ચાઇનીજ ખાવામાં વધુ પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સ્વાદ વધારવા માટે સીજનીગ ના રૂપ માં કરવામાં આવે છે.
અજિનોમોટો નું બીજું નામ સોડિયમ ગ્લુટામેટ પણ છે. ચીન ના ખાદ્ય પદાર્થો માં ખાવાના સ્વાદ ને બમણો કરવા માટે એજીનોમોટો નો વધુ ઉપયોગ કરવામાં આવે છે.
એજીનોમોટો નો ઉપાયોગ ચિપ્સ, પિઝા અને મેગી જેવા ખાદ્ય પદાર્થો માં પણ કરવામાં આવે છે. ટોમેટો સોસ, ફાસ્ટ ફૂડ, સોયા સોસ જેવા બધાજ ખાદ્ય ઉત્પાદન માં પણ કરવામાં આવે છે.
અજિનોમોટો ના નુકશાન (Ajinomoto Side Effects)
એમએસજી નો વપરાશ પહેલા ચીન ના રસોઈ ઘર માં થતો હતો. હવે, તે ધીરે ધીરે આપણા પણ રસોઈ ઘરોમાં પોતાનું સ્થાન જમાવી ચુક્યો છે.
આપણે સમય બચાવવા માટે જે આપણે 2 મિનિટ માં નુડલ્સ તૈયાર કરીને ગ્રહણ કરીએ છીએ તે પ્રકાર ના વધુ પડતા ભોજન માં મળી રહે છે. જે ધીરે ધીરે આપણા શરીર ને નુકશાન પહોંચાડે છે.
આ એક પ્રકારે એ નાશ ની લત જેવું હોય છે. જો તમે એક વખત આ પ્રકાર ના ભોજનનું સેવન કરો છો તો તમને તે પ્રકાર ના ભોજન ખાવાના નિયમિત રૂપ થી ઈચ્છા રાખો છો.
તેના સેવનથી શરીર માં ઈન્સુલિન ની માત્ર વધી જાય છે. જયારે તમે એમએસજી મળેલા પદાર્થો નું સેવન કરો છો તો તે લોહી માં ગ્લુટામેટ નું સ્તર વધારે છે. જેના કારણે શરીર પર પણ ગંભીર અસર કરે છે.
એમએસજી ને ધીમું ખૂની પણ કહી શકાય છે. તે આંખો ની રેટિના ને નુકશાન પહોંચાડે છે. સાથે જ તે થાયરોઇડ અને કેન્સર જેવા રોગો ના લક્ષણ જન્માવી શકે છે.
અજિનોમોટો ના વપરાશ ને જ્યાં સુરક્ષિત માનવામાં આવ્યું છે ત્યાંજ તેને ખાવાથી થોડું હાનિકારક પ્રભાવ પણ પડે છે.
ગર્ભવતી મહિલા ને તેનું સેવન ના કરવું જોઈએ કેમ કે માહીએ અને બાળકો ની વચ્ચે ભોજન માં આપૂર્તિ માં બાધક બની શકે છે. સાથેજ તે મસ્તિષ્ક ના નયુરોસ પર પણ ખરાબ પ્રભાવ નાખે છે.
તે શરીર માં સોડિયમ ની માત્રા ને વધારી દે છે જેના કારણે સ્ક્તચાપ વધવાનો ખતરો વધી જાય છે. સાથેજ પગ માં સોજાની સમસ્યા થવા લાગે છે.
માઈગ્રેન અજિનોમોટો થી યુક્ત ખાદ્ય પદાર્થો નું નિયમિત સેવન કરવામાં આવે તો તે માઈગ્રેશન ને જન્મ આપી શકે છે. આ બીમારી માં અડધા માથા માં હળવો હળવો દુખાવો રહે છે.
છાતી માં દુખાવો અજિનોમોટો ના સેવન કરવાથી અચાનક છાતી માં દુખાવો, ધબકારા વધી જવા અને ર્હદય ની માંસપેશીઓ માં ખેંચાવ થવા લાગે છે.
મોટાપા વધવો એમએસજી નું વધુ સેવન થી મોટાપો ના વધવાનો ખતરો હંમેશા બનેલો રહે છે. આપણા શરીર માં રહેલ લેપ્ટીન હાર્મોન આપણા ભોજન ના વધુ પડતા સેવન રોકવા માટે આપણા મષ્તિષ્ક માં સંદેશ મોકલે છે.
અજિનોમોટો ના સેવન થી તે પ્રભાવિત થઇ શકે છે જેના કારણે આપણ ને વધુ બોજન કરીને જલ્દી મોટાપા ગ્રસ્ત થઇ શકે છે.
બાળકો માટે હાનિકારક
અજિનોમોટો ખાદ્ય પદાર્થ બાળકોને ક્યારેય પણ ના દેવા જોઈએ. અજિનોમોટો નો પ્રભાવ પ્રત્યેક વ્યક્તિ ઉપર અલગ અલગ થાય છે.
જો કોઈ વ્યક્તિ ને તેના ખાધા પછી કોઈ પણ પ્રકાર ના લક્ષણ ના જોવા મળે તો તેનું સેવન તેના માટે સુરક્ષિત છે અને તે આ પ્રકાર થી બનેલા ખાદ્ય પદાર્થો નું સેવન કરી શકે છે.
નિષ્કર્ષ
કોઈ પણ વસ્તુ નું અધિક સેવન થી આપણ ને લાભ પહુચવાના બદલે નુકશાન પહોંચે છે. અજિનોમોટો નું પણ વધુ પ્રમાણ માં સેવન અને લગાતાર વપરાશ કોઈ પણ વધુ સંવેદનશીલ વ્યક્તિ ને નુકશાન પહોંચી શકે છે.
એટલા માટે જયારે પણ તમે તેનું સેવન કરો છો તો તમને ઉપર દર્શાવેલા કોઈ પણ પ્રકાર ના લક્ષણ જોવા મળે તો તમે તેનું સેવન બંધ કરી દો અને ડોક્ટર ની સલાહ જરૂર થી લો.