આ છે સંજય દત્ત અને તેની ત્રણ ખુબસુરત પત્ની, જુઓ તસવીરો અને રસપ્રદ વાતો

0

આજે અમે તમને સંજય દત્તની ત્રણ ખૂબસૂરત પત્નીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેમાંથી તમે અમને કમેન્ટ કરીને જરૂરથી કરી શકો છો કે સંજય દત્તની પત્ની વધુ ખૂબસૂરત છે તો ચાલો જાણીએ.

સંજય દત્ત ની પહેલી પત્ની

સંજય દત્ત ની પહેલી પત્નીનું નામ રિચા શર્મા છે. રિચા શર્મા અને સંજય દત્ત ની મુલાકાત ફિલ્મના મુહૂર્ત ઉપર થઈ હતી. સંજય દતે તસ્વીર લોકલ મેગેઝીન જોઈ હતી.

ત્યારે જ સંજય દત્ત દિવાના થઈ ચૂક્યા હતા. જ્યારે રિચા વર્ષ 1987માં ફિલ્મ આગ હી આગ નું શૂટિંગ કરી રહી હતી ત્યારે સંજય દત્તે તેમને પ્રપોઝ કર્યો હતો.

રિચા ની પાસે ત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ હતો નહીં પરંતુ સંજય દત્ત ના વારંવાર પૂછવા ઉપર રિચા એ તેમને હા કહી દીધી હતી. આ બંનેના લગ્ન વર્ષ 1987માં થયા.

વર્ષ 1988માં રિચા એ એક દીકરીને જન્મ આપ્યો જેમનું નામ ત્રિશલા રાખવામાં આવ્યું. લગ્નના બે વર્ષ પછી ખબર પડી કે રિચાને બ્રેઈન ટ્યુમર છે. વર્ષ 1996માં રિચા નું નિધન થઈ ગયું હતું. સંજય દત્તની દીકરી ત્રિશાલા પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ ની સાથે યુએસ માં રહે છે.

સંજય દત્ત ની બીજી પત્ની

ફક્ત પહેલી પત્નીના નિધન થયા પછી સંજય દત્તે વર્ષ 1998માં રિયા પલ્લે સાથે બીજા લગ્ન કર્યા હતા. સંજય રિયા ને ખુબ જ પ્રેમ કરતા હતા પરંતુ તેમના લગ્ન સફળ રહી શક્યા નહીં. વર્ષ 2005માં તે બંને અલગ થઈ ગયા.

સંજય દત્ત ની ત્રીજી પત્ની

ત્યારબાદ ૭ ફેબ્રુઆરી ૨૦૦૮ એ સંજય દત્ત એ ત્રીજા લગ્ન કર્યા હતા. સંજય દત્તની ત્રીજી પત્નીનું નામ માન્યતા દત્ત છે. બંનેએ ગોવામાં લગ્ન કર્યા.

30 ઓક્ટોબર ૨૦૧૦ સંજય દત્ત એ જુડવા બાળક થયા તેમના દીકરા નું નામ શહરાન અને દીકરી નું નામ ઇકરા છે. માન્યતા નું સાચું નામ દિલનવાજ શેખ છે. માન્યતા બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. હવે તે સંજય દત્તનું પ્રોડક્શન હાઉસ સંભાળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here