જેને તમે મામૂલી એક્ટર સમજતા હતા તે છે સુપરસ્ટાર રાજકુમાર નો પુત્ર ,જુઓ ….

0

બોલિવૂડ ધીરે-ધીરે હોલિવૂડને પણ ટક્કર આપવા માટે તૈયાર થઈ ગયું છે આજે તમે આ ઈન્ડસ્ટ્રીઝમાં એક થી એક એવી ફિલ્મો જુઓ છો જે ખરેખર ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે

અને તેમાં સૌથી મોટો ભાગ બોલિવૂડના એક્ટર્સનો છે તેમના લીધે જ અથવા તો એમ કહીએ કે તેમના સારા અભિનયથી આજે લોકો પૂરી દુનિયામાં દરેક જગ્યા પર બોલિવૂડ નું નામ લેવામાં આવે છે.

આજે તમને બોલિવૂડના એક શ્રેષ્ઠ અભિનેતાના પુત્રના વિશે જણાવી રહ્યા છીએ જે આ સમયમાં બોલીવુડમાં ખૂબ જ છવાયેલો છે તો હા આજે અમે વાત કરી રહ્યા છીએ રાજકુમાર ના પુત્ર પૂરું રાજકુમાર ની.

રાજકુમારનું 3 જુલાઈ 1996 માં અવસાન થયું હતું પરંતુ અત્યારે તેમનો પુત્ર બોલિવૂડમાં ખૂબ જ નામ મેળવી રહ્યો છે.

પિતા હતા બૉલીવુડ સુપર સ્ટાર,તેમના પુત્રો થઇ ગયા બૉલીવુડ માંથી ગાયબ,જાણો તેમની વાતો - Indian Patrakar

તમને યાદ હશે તો એક સમય હતો જ્યારે રાજકુમારની ઘણી ફિલ્મોના લોકો દિવાના હતા અને આજે પણ તેમની ફિલ્મો લોકો ભૂલી નથી શકતા પરંતુ શું તમને ખબર છે કે રાજકુમાર નો પુત્ર પુરુ રાજકુમાર પણ પોતાના પિતાથી ઓછો નથી

અને તે પોતાના પિતાની વિરાસતને આગળ વધારી રહ્યો છે પૂરું રાજકુમાર પોતાના પિતાની જેમ જ પોપ્યુલર છે પૂરું રાજકુમાર એક ભારતીય ફિલ્મ અભિનેતા છે.

તે દિવંગત દિગ્ગજ અભિનેતા રાજકુમારના પુત્ર છે તેમને હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવામાં આવ્યા હતા જેનાથી અનેક ફૂટપાથ પર સૂતા લોકો મરી ગયા હતા પરંતુ તેમને ક્યારે પણ તેના માટે દોષી નથી માનવામાં આવ્યા પુરુ રાજકુમાર મહાન અભિનેતા રાજકુમાર અને તેમની પત્ની ગાયત્રી ના પુત્ર છે

તે ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી મોટા છે તમે જણાવી દઈએ તો પૂરું રાજકુમાર પોતાના પિતાની જેમ જ ખૂબ જ ફેમસ છે સાથે જ એ વાત પણ જણાવી દઈએ કે તેમને હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવામાં આવ્યા હતા

જેમાં અનેક ફૂટપાથ પર સૂતા લોકો મરી ગયા હતા પરંતુ તેમને ક્યારેય તેના માટે દોષી નથી કહેવામાં આવ્યા.

News & Views :: બર્થ ડે સ્પેશિયલઃ ડાયલોગબાજીના બેતાજ બાદશાહ રાજકુમાર

જાણકારી અનુસાર તમને જણાવી દઈએ તો ચાર દશક લાંબી કારકિર્દીમાં રાજ કપૂરે 200 ફિલ્મો કરી છે તેમને ૧૯૫૪માં કન્નડ ફિલ્મ બેડર કનાપ્પા થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

અને ત્યારબાદ તેમનું પૂરું જીવન કન્નડ સિનેમા ને સમર્પિત રહ્યું એટલું જ નહીં તેમણે માત્ર તામિલ ફિલ્મ શ્રી કલ્હત્સિસ્વરા મહત્યમ માં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે તેમના લોકપ્રિય ફિલ્મોમાં રણધીર કંતિરવા, કવિરતન કાલિદાસ, જેદારા બેલ, અને ગોવરી છે .

તે લોકપ્રિય ગાયક પણ હતા તેમણે લગભગ ૩૦૦ ગીત ગાય છે તેમની પદ્મભૂષણ દાદાસાહેબ ફાલકે જેવા પુરસ્કાર થી નવાજવામાં આવ્યા છે.

પૂરું એ બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ “બાલબ્રહ્મચારી” થી કરી હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી તેમની આ ફિલ્મ રાજકુમાર ના અવસાનના થોડાક મહિના પછી રિલીઝ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here