એમ તો બૉલીવુડ ફિલ્મો માં એક થી વધીને એક વિલને પોતાની શાનદાર એક્ટિંગ થી લોકો ને ઘણા ડરાવ્યા છે, તેમની એક્ટિંગ જોઈને કોઈ પણ ના કહી શકે કે તે
એક્ટિંગ કરી રહ્યા છે અથવા રિયલ લાઈફ માં પણ તે આવા જ હોય, આજે અમે વાત કરીશું પોતાના જમાનામાં સૌથી ખતરનાક વિલન માંથી એક અમરીશપુરી ના વિશે, જેમણે બૉલીવુડ ની કેટલી ફિલ્મો માં લોકો ને ડરાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે તેમની છોકરી નું નામ નમર્તા પુરી છે. તેમને બૉલીવુડ ની ચમક -ધમક જરા પણ પસંદ નથી. તેમને સિમ્પલ અમે સાદગી વાળું જીવન ઘણું પસંદ છે. ન્રમતા ના ભણતર વિશે કહેવામાં આવે તો તે ગ્રેજ્યુએટ છે, અને હાલ માં જ તેમણે સોફ્ટવેર એન્જિનયર માં માસ્ટર ની ડિગ્રી મેળવી છે.
જેવું કે તમે જોયું હશે કે બધા જ મોટા સ્ટાર ના છોકરો હોય કે છોકરી બૉલીવુડ માં પોતાની કિસ્મત ચમકાવા માટે આવે છે. પરંતુ અમરીશ પુરી ની છોકરી એ એવું કઈ નથી કર્યું.
પરંતુ તેમને જોઈને જરા પણ ના લાગે કે તે આટલા મોટા સ્ટાર વિલન ની છોકરી છે. ન્રમતા નું નામ તેમના પિતા એ ઘણું વિચારીને રાખ્યું હશે. પોતાના નામ ની જેમ જ તે બિલકુલ શાંત સ્વાભાવ ની છે.
તે પોતાને ટીવી અને બૉલીવુડ ની રંગીન દુનિયા થી દૂર રાખે છે પરંતુ તે સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના સુંદર ફોટાઓ ઘણી વાર સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેમાં તેમના ફેન્સ તેમને ઘણા પસંદ કરે છે. તેમના ફોટા પર થોડા જ સમય માં લાખો લાઈક પણ આવી જાય છે.