2015 માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજા એ બૉલીવુડ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી.
જેમાં મુનિની ભૂમિકા નિભાવવા વાળી બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રા અને સલમાન ખાનની જેટલી પ્રસંશા મળી દર્શકોએ મુનિના કિરદારને ખૂબ જ પસંદ કર્યો.
જો તમને પણ પસંદ આવી છે. તો આજે આ પોસ્ટ દ્વારા એક લાઈક તો જરૂરથી બને છે. બજરંગી ભાઈજાન ફિલ્મ ને પાંચ વર્ષ થઈ ચૂક્યાં છે અને આ પાંચ વર્ષમાં મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા માં ખાસ બદલાવ આવ્યો નથી. બજરંગી ભાઈજાન ની મુન્ની હવે 11 વર્ષની થઈ ગઈ છે અને તે ઘણી સ્ટાઇલિશ થઈ ગઈ છે.
તમે બધા જ લોકો મુન્ની વિશે જાણતા હશો પરંતુ આજે અમે તમને મુન્ની ની માતાને મળવા જઈ રહ્યા છીએ. જેમના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાની માતાનું નામ કાજલ મલ્હોત્રા છે.
તમને કહી દઈએ કે મુન્ની ખૂબ જ ક્યુટ છે કેમ કે તેમની માતા કાજલ મલ્હોત્રા પણ કોઇ ખૂબસૂરત બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી. કાજલ મલ્હોત્રાએ ભારતીય ફિલ્મ નિર્માતા છે જે મુખ્ય રૂપથી બોલિવૂડમાં કામ કરેલું છે.
વર્તમાનમાં કાજલ પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહી છે. કહી દઈએ કે તેમના પિતાનું નામ વિપિન મલ્હોત્રા છે. જે એક વ્યવસાયી છે. કાજલ મલ્હોત્રા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સક્રિય છે અને પોતાની અને હર્ષાલી ની તસ્વીર શેર કરતી રહે છે.