શેરી , ચોક અથવા મંદિર મસ્જિદ ગુરુદ્વાર ની બહાર બેઠેલા ભિખારી ને તમે દાન માં 1 ,2, 5 રૂપિયા નાખતા હોવ તો તેની સાથે જોડાયેલી કેટલીક ખબર તમારા હોશ ઉડાવી દેશે.
તમે જે ભિખારી ઉપેેેર તરસ ખાઈને રૂપિયા આપો છો જો તેજ ભિખારી કરોડ-પતિ નીકળે તો તમને કેટલું આશ્ચરીય થશે.
આજે અમે તમને એક ભિખારી વિષે જણાવી છીએ.જેનું નામ ભારત ના બઘા ભીખારીઓ માં સૌથી ઉપર અને અમીર છે.
આ ભિખારી સંપૂણ રૂપે સુવિધા પૂર્વક છે,અને તેના બાળકો મોટી મોટી સ્કૂલો માં ભણે છે ,તેની પાસે કરોડો રૂપિયા નું બેંક બેલેન્સ હોવા છતાં તે ભીખ માંગે છે.
ભરત જૈન
આ ફટાફટ ઇંગલિશ બોલવા વાળો 49 વર્ષ નો ભિખારી ભરત જૈન.
તે ભિખારી રોજ નું 8 થી 10 કલાક મુંબઈ ની રેલવેસ્ટેશન પર ભીખ માંગે છે એટલુંજ નઈ પણ એ મહિનાના અંતે 65000રૂપિયા કમાઈ છે જે તેના મુખ્યમંત્રી કે પગાર થી પણ વધુ છે અને તેની પાસે પોતાના 70 – 70 લાખ ના 2 ફ્લેટ છે.
ભરત ની એક જૂસ ની દુકાન છે અને સાથે સાથે એક હજી દુકાન છે,આ બંને દુકાનો થી ભરત ને 10000 રૂપિયા ભાડું મળે છે એક મહિના ના અંતે.
ભરત ના પરિવાર માં અને પિતા અને તેના બાળકો અને પત્ની છે ,ભરત ભારત નો સોઉથી અમીર ભિખારી છે.ભરત તમને ભીખ માંગતો રેલવેસ્ટશન પર મળી શકે તો આશ્ચરીય થવા જેવું નથી.