બે બાળકો ની માતા સાથે આ હેન્ડસમ અભિનેતા કરવા માંગે છે લગ્ન, જાણી લો કોણ છે આ અભિનેત્રી

0

દુનિયાના સૌથી હેન્ડસમ હીરોનો એવોર્ડ જીતનાર ઋતિક રોશનને લગભગ 3 વર્ષ પહેલા તેની પત્ની સુઝાન ખાનથી છૂટાછેડા લીધા હતા. આજે તે  ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યો છે.

એ વાત કોઈથી છૂપાયેલી નથી કે બોલીવુડના સૌથી મોંઘા છુટાછેડા પૈકી એક રિતિક અને સુઝાન ના હતા. રિતિક રોશનને સુઝાનથી છૂટાછેડા પછી રિતિકના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે પરંતુ હવે લાગે છે કે બધુ બરાબર થઈ રહ્યું છે.

Is Hrithik Roshan in talks to play a parallel lead in an upcoming Hollywood spy film? | Hindi Movie News - Times of India

છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર હેડલાઇન્સમાં છે કે રિતિક રોશન જલ્દી ફરી એકવાર લગ્ન કરી શકે છે. આવી સ્થિતિમાં, પ્રશંસકો માટે મોટો સવાલ છે કે આ વખતે તેમની વહુ કોણ હશે.

રિતિક રોશનની દુલ્હનિયાનું નામ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિક બીજી પત્ની સાથે નહીં પણ પહેલી પત્ની સુઝાન ખાન સાથે ફરીથી લગ્ન કરી શકે છે.

ડિવોર્સ બાદ પતિ અને બાળકો સાથે સમય વિતાવી રહી છે, આ સુપર સ્ટારની પત્ની- જુઓ 10 તસ્વીરો

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝાન ખાન વચ્ચેની તમામ ગેરસમજો ખતમ થઈ ગઈ છે. આ બંનેના લગ્ન અંગે ઋતિક વિશેષ મિત્રએ જણાવ્યું હતું કે તેઓ બંને ફરી એકવાર પોતાના સંબંધોને જોડવા માગે છે.

તમે જોયું જ હશે કે છૂટાછેડા પછી બંને એક સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. પછી ભલે તે તેના દીકરાનો જન્મદિવસ હોય કે પાર્ટી હોય, બંને એક સાથે જોવા મળતા હતા.

Sussane Khan ex wife of hrithik roshan, life facts of her | રીતિકે સુઝાનને પહેલી વાર ટ્રાફિક સિગ્નલ પર જોઈ હતી, 17 વર્ષ બાદ ડિવોર્સ થતાં એલિમનીમાં 380 કરોડ આપ્યા હતા ...

રિતિકે તેનો 44 મો જન્મદિવસ 10 જાન્યુઆરીએ ઉજવ્યો હતો. આ વિશેષ પ્રસંગને વધુ યાદગાર બનાવવાની કોઈ તક ન છોડતા સુઝૈને પોતાની અને રિતિકની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને એક્સ હસબન્ડ રિતિકને તેના જીવનનો તડકો હોવાનું જણાવ્યું.

રિતિકના જન્મદિવસ નિમિત્તે તેની પત્ની સુઝૈને ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘હંમેશાં તમે મારા જીવનમાં સૂર્યની કિરણની જેમ જીવશો.

જન્મદિવસની શુભેચ્છા, હંમેશા હસતાં રહો અને હંમેશાં તમારી રોશની પ્રસરાવતા રહો. હવે એ જોવું રહ્યું કે રીતિક ખરેખર લગ્ન કરે છે કે નહીં.

બોલીવુડના હેન્ડસમ હીરો ઋતિક રોશન બે બાળકોની માતા સાથે કરવા જઈ રહ્યા છે લગ્ન, જાણો કોણ છે અભિનેત્રી…. | Fearless Voice

તમને જણાવી દઈએ કે રિતિકનું નામ અભિનેત્રી કંગના રાનાઉત સાથે વર્ષ 2014 માં સુઝાન ખાનથી છૂટાછેડા પછીના વિવાદો સાથે જોડાયેલું હતું, તે સમયે પણ સુઝાન ખાને ઋતિકને ટેકો આપ્યો હતો.

સુઝાન અને રુતીકે એ વાત સ્વીકારી છે કે તેઓ બાળકોના ઉત્તમ ઉછેર માટે મળે છે. જેથી તેઓ બંનેમાં ક્યારેય પિતાનો અભાવ કે માતાનો અભાવ ન લાગે.બંને તેમના બાળકોનો જન્મદિવસ સાથે સાથે ઉજવે છે અને રજાઓ પર પણ બાળકો સાથે જાય છે.

બે બાળકોની મા સાથે લગ્ન કરવા માંગે છે હેન્ડસમ મેન ઋતિક, જાણો કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ | Gujjurockz

જણાવી દઈએ કે રેહાન અને રિધન બંને બાળકો હવે મોટા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં કે જો આ પતિ-પત્ની ફરી એક સાથે આવે છે, તો આશ્ચર્ય થવાને બદલે તે ખુશહાલી હશે.આ બધી બાબતો સ્પષ્ટ રીતે એક બીજાની નજીક આવી રહ્યા છે જોકે, લગ્નના મામલે આ બંને તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here