મિત્રો અને સજ્જનો હિન્દી ફિલ્મજગતમાં આ એક એવી દુનિયા છે જ્યાં કેટલાક સંબંધો તૂટી જતા હોય છે તો કેટલાક સંબંધો જોડાતા હોય છે.
આમ ફિલ્મજગતના કલાકારોના રિલેશનશિપના સમાચાર વારંવાર આવતા રહેતા હોય છે. જેમાં કલાકારોના કોઈની સાથે બ્રેકઅપ અથવા કોઈની સાથે પેચઅપના થતા રહેતા હોય છે.
તે આ સામાન્ય બાબત બની ગઈ છે. તેવોના સમાચાર સોશિયલ મીડિયા કે હેડલાઈન્સમાં ફેલાતા રહેતા હોય છે.
ફિલ્મજગતમાં એવા ઘણા કલાકારો છે જેને સાચો પ્રેમ કર્યું છે પણ તે એ પ્રેમ ને વાસ્તવિક જીવન માં મેળવી શક્યા નથી. તો ચાલો હું તમને એવા કલાકારો વિશે જણાવીશ.
આમ બીજી બાજુ જો આપણે જોવા જઈએ તો હિન્દી ફિલ્મ જગતમાં એવા ઘણા બધા કલાકારો છે જેવોએ લગ્ન તો કરી લીધા છે ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.
પરંતુ આ સિવાય આજે અમે તમને બોલિવૂડની આવી ત્રણ સેલિબ્રિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના લગ્ન થયા નથી,
પરંતુ તેઓ લગ્ન વિના પ્રેમ સાથે પણ પતિ-પત્નીની જેમ જીવી રહ્યા છે અને ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. તાજેતરમાં એક કપલ લિવ-ઇનમાં જોવા મળ્યા છે, તો ચાલો જાણીએ કલાકારો વિશે જે લગ્ન વિના પતિ-પત્નીની જેમ રહે છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મજગતની જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રી કાજોલની નાની બહેન અભિનેત્રી તનિષા મુખર્જી છે જે હાલમાં ૪૦ વર્ષની થઈ ગઈ છે. પરંતુ તેણે હજી સુધી કોઈની પણ સાથે લગ્ન કર્યા નથી.
કે લગ્ન વિશે ની વાત પણ કરી નથી. તેણીએ ઘણી બધી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે અને કામ કર્યું છે. પરંતુ લગભગ ફિલ્મો તેની નિષ્ફળ થઈ ગઈ હતી.
તનિષા મુખર્જી- અરમાન કોહલી.
આમ તેને પછી બિગબોસ માં પ્રવેશ કર્યો. અને જે વર્ષ દરમિયાન તનીષા બિગ બોસમાં આવી ત્યારે તે અભિનેતા અરમાન કોહલી સાથે મળી. અને બંને વચ્ચે સારા સંબંધ થય ગયા હતા. પછી અમુક સમય પછી લોકો એ તેનું નામ અરમાન સાથે જોડી દીધું.
પરંતુ અચાનક જ તેમની બંને વચ્ચે અમુક સમયમાં તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા. અને બંને એકબીજાથી છૂટા પડી ગયા હતા.
ફિલ્મજગતની ભુતપૂર્વ ખુબ જાણીતી અને પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની નાની બહેન શમિતા શેટ્ટી નું અફેયર અમુક સમય પહેલા આફતાબ શિવદાસાની અને હરમન બાવેજા સાથે હતું અને તેમની સાથે સમય પસાર કરી ચુકી છે.
પરંતુ હાલના જ સમયમાં તે અભિનેતા મનોજ બાજપાઈ સાથે લિવ ઇન રિલેશનશિપમાં જોવા મળી રહી હતી.પરંતુ થોડા દિવસ પછી અચાનક તે બંને છૂટા પડી ગયા. અને પછી મનોજે અભિનેત્રી નેહા સાથે લગ્નના સંબંધમાં બંધાય ગયા.
શમિતા શેટ્ટી – મનોજ વાજપેયી
તમને જણાવી દઇએ કે ભૂતકાળમાં મિસ યુનિવર્સ બની ચુકેલી ફિલ્મજગતની ખુબ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેન હાલમાં તે તેના કરતા ૧૫ વર્ષ નાના કાશ્મીરી મોડેલ રોહમન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેલી જોવા મળે છે.
તેઓએ હજી સુધી તેણે કોઈની સાથે લગ્ન કર્યા નથી અને એકલા જ રહેતા હતા.
જો કે હાલ માં તે રોહમન સાથે રહે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ બે પુત્રીને દત્તક લીધી છે. આમ આ દિવસોમાં તેના અફેયરની ચર્ચા જબરદસ્ત હેડલાઇન્સ આવી રહેલી છે. અને આ અફેયર સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય બનેલું છે.
સુષ્મિતા સેન- અને રોહમન શાલ