આ 5 ફેમસ અભિનેત્રીઓ પોતાની દીકરીની મોટી બહેન જેવી લાગે છે, ત્રીજા નંબર વાળી તો…..

0

બૉલીવુડ ફિલ્મ જગતમાં 90ના દાયકામાં એકથી એક ખુબસુરત અને ટેલેન્ટડ એક્ટ્રેસ છે જેને એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આજે અમે તમને 90આ દાયકાઈ ટોપ એક્ટ્રેસની દીકરીઓ વિશે જણાવીશું જે વિષે તમે ક્યારેક જ જાણ્યું હશે.

1.જુહી ચાવલા

90 ના દાયકાનીજાણીતી એક્ટ્રેસ જૂહી ચાવલાએ શાહરૂખ ખાન, સની દેઓલ, અક્ષય કુમાર, અનિલ કપૂર, આમિર ખાન જેવા મોટા કલાકારો સાથે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જણાવી દઈએ કે, જુહી ચાવલાની પુત્રી જાન્હવી મહેતા પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.

2.કાજોલ

90 ના દાયકાની ટોચની એક્ટ્રેસમાં કાજોલ પણ શામેલ હતી. કાજોલ કરણ અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. કાજોલની પુત્રીનું નામ ન્યાસા દેવગન છે. ન્યાસા તેની માતાની જેમ સુંદર લાગે છે.

3.રવીના ટંડન

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મસ્ત મસ્ત ગર્લ એક્ટ્રેસ રવિના ટંડન 90ના દાયકાની જાણીતી અને ખુબસુરત એક્ટ્રેસ રહી ચુકી છે. રવિના ટંડને દિલવાલે, તકદીરવાળા, મોહરા, જિદ્દી જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

રવિના ટંડનની દીકરીનું નામ રાશા થડાની છે. રાશા માત્ર 14 વર્ષની છે અને તેના જેવી ખૂબ જ સુંદર છે. જણાવી દઈએ કે એક્ટ્રેસ રવિના ટંડન આગામી સાઉથની મોટી મોટી ફિલ્મ કેજીએફ 2 માં જોવા મળશે.

4.ભાગ્યશ્રી

ભાગ્યશ્રી એક ખૂબ જ સુંદર એક્ટ્રેસ છે. જેણે ફિલ્મ “મૈને પ્યાર કિયા” થી દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.આજે ભાગ્યશ્રી 50 વર્ષની થઈ ગઈ છે.

પરંતુ આ ઉંમરે પણ તે પોતાની ફિટનેસથી ખૂબ જ સુંદર લાગે છે.ભાગ્યશ્રીને એક દીકરી છે. ભાગ્યશ્રીની પુત્રી પણ તેની માતા પર ગઈ છે, તે એકદમ સુંદર દેખાય છે. તેની દીકરી તેની બહેન જેવી લાગે છે.

5.કરિશ્મા કપૂર

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર પણ 90ના દાયકાની ટોચની એક્ટ્રેસ રહી ચૂકી છે. કરિશ્મા કપૂરની પહેલી ‘પ્રેમ કેદી’ વર્ષ 1991માં આવી હતી.

સમીરા કપૂર એ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની પુત્રી છે. જેણે 90ના દાયકાની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સમીરા પણ તેની માતાની જેમ ખૂબ જ સુંદર લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here