ઘણા લોકોને વધારે કોમેડી શો વધારે પસંદ હોય છે. જયારે આવા જ એક શો વિષે વાત કરવામાં આવે તો તેમાં એક નામ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું આવે છે. આ સિરીયલને લોકો વધારે પસંદ પણ કરે છે.તે એક પારિવારિક કોમેડી સીરીયલ છે. આ સિરિયલે કોમેડીના ક્ષેત્રમાં એક અલગ ઓળખ બનાવી છે.
આ સિરિયલના દરેક પાત્ર આપણને હસાવતા રહે છે.પરંતુ એક એવું પાત્ર છે પણ છે જે હંમેશાં મુશ્કેલીઓથી ઘેરાયેલું જોવા મળ્યું હોય છે.જયારે આ વધારે મુશ્કેલીમાં જોવા મળે છે ત્યારે દર્શકો વધારે ખુશ પણ થતા હોય છે.
તમને જણાવી દઈએ કે અમે જેઠાલાલ વિશે વાત કરી રહ્યા છીએ.પરંતુ સિરિયલમાં એક એવી પણ વ્યક્તિ છે જેનાથી જેઠાલાલ પણ વધુ ડરે છે અને તેમનો આદર પણ કરે છે.આમાં તેના પિતા તરીકે જોવા મળતા ચંપકલાલ જયંતિલાલ ગડા છે.ખાસ કરીને સિરિયલમાં દરેક તેને ચંપક ચાચા કહે છે.પરંતુ શું તમે તેમનું અસલી નામ જાણો છો.તેમનું નામ અમિત ભટ્ટ છે.
આ શોમાં તે વધારે વૃદ્ધ બતાવ્યા છે,પરંતુ તે વધારે વૃદ્ધ પણ નથી.તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ યુવાન છે.તમને જણાવીએ કે વડીલની ભૂમિકા ભજવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ જુવાન અને હેપિંગ છે.જયારે ચંપક કાકાની પત્ની તેના કરતા પણ વધુ યુવાન અને સુંદર છે.
ચંપક કાકાની પત્ની ખૂબ જ સુંદર છે –
ચંપક ચાચા ટીવી શોમાં ભલે વૃદ્ધ હોય પરંતુ તે પણ યુવાન છે જયારે તેમની પત્ની તેમના કરતા પણ વધારે હોટ અને સુંદર છે.જો તમે તેમને જોશો તો ચોક્કસ રીતે તેમના દીવાના થઇ શકો છો.તમે સ્વપ્નમાં પણ વિચાર નહીં કર્યો હોય કે આ પાત્ર ભજવતા વૃદ્ધ ચંપક લાલની પત્ની આટલી બધી સુંદર હોઈ શકે છે.તેની સુંદરતા કોઈ અભિનેત્રી કરતા ઓછી નથી.તે દેખાવમાં ખૂબ જ સુંદર છે.
અમિત ભટ્ટ એટલે કે ચંપક કાકાની પત્નીને સીરીયલમાં તો જોવા મળી નથી,પરંતુ વાસ્તવિક જીવનની પત્નીને જોઈને તમે ઘણા વિચારમાં આવી શકો છો.એવું કહેવાય છે કે વૃદ્ધ દેખાતા ચંપક કાકાની ઉંમર ફક્ત 43 વર્ષ છે.તેમને બે બાળકો પણ છે.અમિત છેલ્લા 16 વર્ષથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે.તે ઉપરાંત તેમણે ઘણા હિન્દી અને ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે.જયારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી.
આ ટીવી સીરીયલના ડિરેક્ટરનું નામ હર્ષદ જોશી છે.જે છેલ્લા 10 વર્ષથી આ સિરિયલ દર્શકોનું મનોરંજન કરે છે.અત્યાર સુધી આ સીરીયલના 2,405 થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ પણ થઇ ચુક્યા છે.એવું કહેવાય છે કે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં આ બીજી સૌથી લાંબી ચાલતી સિરિયલ છે.