તમને કહી દઈએ કે સનીદેવલ નો પણ એક પોતાનું ફાર્મ છે. સની સમય-સમય પર પોતાના ફાર્મ પર આવતા રહે છે અને પોતાની તસવીર શેર કરતા રહે છે. સની દેઓલને પણ પ્રકૃતિ ખૂબ જ પસંદ છે તેમની સાથે તેમના પિતા ધર્મેન્દ્ર પણ ખેતીમાં વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે.
સનીદેવલ નો એક ખૂબસૂરત કૂતરો પણ છે અને સનીદેવલ પોતાના કુતરા સાથે ઘણી જ મસ્તી કરતા રહે છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે સનીદેવલ અને તેમના કૂતરો એક સાથે કેટલી મસ્તી કરતા નજરે આવી રહ્યા છે.
સની દેઓલને લીલી શાકભાજી ખૂબ જ પસંદ છે અને પોતાના ખેતરમાં લીલી શાકભાજી ખાવાનું ખૂબ જ પસંદ કરે છે.
સની દેઓલની પોતાની જિંદગી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. શનીદેવલ ની બહેન તેમના જેવી જ છે સનીદેવલ પોતાની બહેનને હંમેશા મળતા રહે છે અને ખૂબ મસ્તી પણ કરે છે.