આ કારણે મહિલાઓ અંધારામાં સેક્સ કરવાનું પસંદ કરે છે……

0

દરેક મહિલાઓ ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેને મન ભરીને એક વખત જોઇ લે. આંખોમાં આંખો મિલાવીને તેને પ્રેમની અભિવ્યક્તિ કરે. અને પછી વાતો કરતા તેને યૌન સુખ તરફ લઇ જાય.

પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ છે કે જે સેક્સ સમયે અંધારુ પસંદ કરે છે. જેથી તેનો પાર્ટનર તેને ન જુએ.

હાલમાં જ કરવામાં આવેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં અંધારામાં સેક્સ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું છે.

એમી સ્થિમના નિર્દેશ દ્વારા જેની ક્રેગ દ્વારા ૮૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ છે કે ૬૦ ટકા મહિલાઓ ફક્ત એટલા માટે અંધારામાં સેક્સ કરવાનું પસંદ કરે છે.

કે જેથી તેનો સાથી તેના ખરાબ ફિગરને ન જોવે. આ મહિલાઓમાં મોટાભાગની મહિલાઓ જાડી હતી.

સર્વે દરમિયાન ૭૩ ટકા મહિલાઓએ સ્વીકાર્યુ  કે વધારે વજન હોવાના કારતે તેઓ સેક્સની ભરપુર મજા લઇ શકતી નથી.

જ્યારે ૬૯ ટકા મહિલાઓએ કહ્યુ કે વજન વધ્યા બાદ તેમનામાં સેક્સ પ્રત્યેની રુચી ઘટી ગઇ છે. આજ કારણે તે સેક્સ સમયે અંધારુ થાય તેવુ ઇચ્છે છે.

સર્વેક્ષણના અંતમાં તમામ મહિલાઓને સલાહ આપવામાં આવી કે તેઓ પોતાની સેક્સ લાઇફ સુધારવા માટે વ્યાયામ કરે. વધારે પોષક આહાર લે અને કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here