હિંદુ શાસ્ત્રો માં તુલસી ને એક પવિત્ર છોડ માનવામાં આવે છે. અને તેના બીજ એટલે કે માંજર ને દુનિયા ભર માં મીઠા એશીયાઇ પેય ના રૂપ માં ઓળખવામાં આવે છે. જો કે ચીયા ના બીજ ની જેમ આ બીજ ઓછા સ્વાદિષ્ટ છે.
૧. વજન ઓછું કરવા માટે :
વજન ઓછું કરવા માટે તુલસી ના બીજ ખુબજ ઉપયોગી ઔષધી ના રૂપ માં કામ કરે છે, તે ફાઈબર થી ભરપુર હોય છે. જે આપણા પેટ ને ભર્યું ભર્યું રાખે છે અને તેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લગતી.
પાણી માં પલાળ્યા પછી તે પોતાના મૂળ પક્ષ થી ૩૦ ગણો વિસ્તાર કરે છે. અને તેથી જ તેના સેવન બાદ વધારે ભૂખ લગતી નથી.
૨. વાળ માટે સાબુદાણા ના બીજ :
આ બીજ માં પુરતી માત્રા માં વિટામીન કે, પ્રોટીન અને આર્યન હોય છે. આ પોષક તત્વો તમારા વાળ ને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે.
તેને તમારા દૈનિક આહાર ની જરૂરિયાતમાં સ્થાન આપવાનું કહેવામાં આવે છે. જેથી વાળ ખરવાની સમસ્યામાં થી છુટકારો મળે. તેમજ તમારા શરીર ને દરેક પોષક તત્વ પ્રાપ્ત થાય.
૩. સ્વસ્થ ત્વચા માટે તુલસી ના બીજ :
ત્વચા સાથે સબંધિત ઘણી બીમારીઓ ને દુર કરવા માટે સાબુદાણા ના બીજ અને નારીયેલ તેલ નું મિશ્રણ ખુબજ અસરકારક છે. વિધિ ; ૧૦૦ મિલી લીટર નારીયેલ નું તેલ અને એક ચમચી ક્રશ કરેલ તુલસી ના બીજ લેવા.
હવે મિશ્રણ ને ૫ મિનીટ સુધી ગરમ કરવું. ત્વચા સાથે સબંધિત સમસ્યાઓ જેવી કે સોરાયસીસ , એક્જીમાં, વગેરે ને સારું કરવામાં મદદ રૂપ સાબિત થાય છે.
૪. એસીડીટી માટે તુલસી ના બીજ :
વ્યસ્ત જીવન શૈલી, સમય નો અભાવ અને ખરાબ ખાણી પીણી ના કારને આજ કાલ એસીડીટી ની સમસ્યા ખુબજ વધી રહી છે. આ બીજ્પેત પર ઠંડો અને અસર કર્ક પ્રભાવ પાડે છે.
રીત : એક કપ દૂધ, અને તુલસી ના બીજ એક ચમચી બંને વસ્તુ સારી રીતે મિક્સ કરી પી જવું તેનાથી પેટની અગ્નિ શાંત થશે અને રાહત મળશે.