આમિર ખાન ની પહેલી પત્ની ની હાલત જોઇને તમે પણ હેરાન રહી જશો

0

અમીરખાન નું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી પહેલા આવે છે તેમણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ફિલ્મો કરેલી છે. આમિર ખાન પોતાના શો માટે ખૂબ જ જાણીતા છે.

તેમના સિવાય આવનારી ફિલ્મો ને બધા જ લોકો ઘણો જ ઈંતજાર કરતા હોય છે.

આમિર ખાન ની બધી જ વસ્તુઓ વિશે તમે લોકો જાણતા જ હશો. શું તમે તેમ ની પહેલી પત્ની વિશે જાણો છો કે કેવી દેખાય છે? કોણ છે?

અને ક્યાં રહે છે? બોલીવુડના આમિર ખાન નો જન્મ મુંબઈમાં થયો હતો. 14 માર્ચ ૧૮૬૫ મા તેમનો જન્મ થયો હતો.તેમના પિતાનુ નામ તાહિર હુસૈન છે.

તે એક જાણીતા નિર્માતા છે. આમિર ખાન એ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કયામત સે કયામત ફિલ્મથી કરી હતી. તે યાદો કિ બારાત ફિલ્મ માં પણ નજર આવી ચૂક્યા છે.

કયામત સે કયામત ફિલ્મ પછી તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમિર ખાન અભિનેતા ના સિવાય એક નિર્દેશક પણ છે.

કોઈપણ એવો રોલ નથી જે તે કરી ના શક્યા હોય. વાત કરીએ તેમની પહેલી પત્ની ની તો તે પહેલી પત્ની હતી. તેમનું નામ રીના દત્તા છે. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર 1967 માં થયો હતો.

આમિર ખાન અને કરીના દત્તા એકબીજાને બાળપણથી જાણતા હતા. ધીમે ધીમે આમિર ખાન કરીના ને પ્રેમ કરવા લાગ્યા.

ત્યારબાદ રીના પણ આમિર ખાન ને પ્રેમ કરવા લાગી. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ આમિર ખાન મુસ્લિમ હતા અને રીના હિન્દુ હતી.

તે બંને એ પણ જાણતા હતા કે તેમના ઘર વાળા લગ્ન માટે તૈયાર નહીં થાય એટલા માટે તેમણે બંનેએ શાંતિથી લગ્ન કરી લીધા. ઘરના લોકોને આ વાત ખબર ના પડી.

થોડા સમય પછી લગ્ન વિશેની વાત લોકો સામે આવી ગઈ અને તે બંને પછી એક સાથે રહેવા લાગ્યા. રીના દત્તા એ બે બાળકોને જન્મ આપ્યો. આટલો બધો પ્રેમ હોવા છતાં પણ તે બંને વચ્ચે સંબંધ ખરાબ થઈ ગયો.

લગ્નના ૧૬ વર્ષ પછી 2002માં બંને એક તલાક લીધો અને આ સમયે આમિર ખાન અને કરીના ના રસ્તા ખૂબ જ અલગ થયા અને આમિર ખાનની જિંદગીમાં કિરણ રાવ આવી ચૂકી છે. આમિર ખાન ત્યારે એનાથી અલગ થયા ત્યારે તે સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here