નોકર આ શબ્દ સાંભળી ને લોકો ના મન માં અલગ અલગ વિચાર આવા લાગે છે. પરંતુ એ ના ભૂલવું જોઈએ કે કોઈ પણ નોકરી નાની અથવા મોટી નથી હોતી.
આ નોકર આપણા ઘરનું કામ કરે છે એટલા માટે આપણે આરામ કરી શકીએ છીએ અથવા તો કોઈ પણ જાતની મુશ્કેલી વગર આપણા કામ ઉપર ધ્યાન આપી શકીએ છીએ.
કહેવામાં કોઇ પણ નોકર ને પણ માન સન્માન મળવું ખૂબ જ જરૂરી છે.
તેવામાં આજે અમે તમને થોડાક એવા બોલિવુડ સિતારા વિશે કહેવા જઈએ છીએ જે પોતાના ઘરના લોકોને ઘરના સભ્યોની જેમ જ રાખે છે. એટલું જ નહીં તે તેમની સાથે આદરથી પેશ આવે છે.
સલમાન ખાન
અભિનેતાઓમાં સલમાન ખાન આ સમયે ટોપ ઉપર ચાલી રહ્યા છે. બોલીવુડમાં નંબર વન હોવા છતાં પણ તે પોતાના ઘરના નોકર ની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરે છે.
જોઈએ તો તેના ઘરમાં ઘણા બધા નોકરો કામ કરે છે પરંતુ આ ખાસ નોકર ત્યાં છેલ્લા પચાસ વર્ષથી કામ કરી રહ્યો છે. સલમાન ખાનની ફેમિલી આ નોકરો ને ખૂબ જ સારી રીતે ટ્રીટ કરે અને તેમને પોતાના ઘરમાં મહત્વપૂર્ણ સભ્ય પણ માને છે.
જાનવી કપૂર
જાનવી ની મમ્મી શ્રીદેવી હંમેશા જ નોકરો ની સાથે સારો વ્યવહાર કર્યા કરતી હતી. તેમના મૃત્યુ પછી જાહ્નવી એ પણ આ પરંપરા ચાલુ રાખી છે.
આલિયા ભટ્ટ
આલિયા ફક્ત જોવામાજ સુંદર નથી પરંતુ તેમની સાથે તેમનો દિલ પણ ખૂબ જ સારું છે પોતાના નોકરો ની સાથે સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલી રહે. થોડા મહિના પહેલા એ પોતાના નોકર ની તસવીર શેર કરી હતી.
જે ખૂબ જ વાયરલ થઈ હતી. તેમના સિવાય તેમના ઘરમાં એવા એક નોકર એવા પણ છે જે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરે છે. આલ્યા એ એક વખત પોતાના ડ્રાઈવર ને મદદ માટે 50 લાખ રૂપિયા આપ્યા હતા.
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર અને દેઓલ પરિવાર નોકરો ની સાથે ખુબજ સારી રીતે વર્તન કરે છે. તેમના પરિવારમાં ઘણા નોકર કામ કરે છે. ધર્મેન્દ્ર આ બધાનું ઘરના સંભ્યો ની જેમ ધ્યાન રાખે છે.
સૈફ અલી ખાન
પટોડી પરિવાર ના નાના નવાબ પણ પોતાના ઘરમાં ઘણા નોકરો ની સાથે ખુબજ સારી રીતે વર્તન કરે છે. તેમના ઘર ના નોકરો પૂરા પરિવાર નું ધ્યાન રાખે છે એટલા માટે ખાનદાન માં લોકો નોકર ની સાથે નોકર જેવું વર્તન નથી કરતા.
દીપિકા પાદુકોણ
દીપિકા વર્તમાન ભારતની સૌથી વધુ ફિસ લેવા વળી અભિનેત્રી છે.
અત્યાર સુધી તે ત્રણ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. આટલી અમીર અને ફેમસ હોવા છતાં દીપિકા નુ પોતાના ઘર માં નોકરો ને લઈને વ્યવહાર ખુબજ સારો છે. તે પોતાની અહેમિયત સમજે છે અને રિસ્પેક્ત પણ કરે છે.
મલાઈકા અરોડા
મલાઈકા એ એક વાર કહ્યું હતું કે મારા ઘર માં બધીજ નોકર મહિલાઓ જ છે. તે બધીજ વયસ્ક છે.
એટલે કે તે બાળકો પાસે કામ નથી કરાવતી. મલાઈકા કહે છે કે તે લોકો મારા ઘરનું ધ્યાન રાખે છે એટલા અમે પણ એટલું ધ્યાન રાખીએ છીએ. એટલું જ નહિ મલાઈકા પોતાના ઘર ના બધાજ નોકર નું મેડિકલ બિલ પણ ચૂકવી ચૂકી છે.