ભારતીય ક્રિકેટના યુવાન ઑલરાઉન્ડર નીતીશ રાણાની પત્ની સાચી મારવાહ ખૂબ જ ગ્લેમરસ છે.જો તમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર નાખો તો તમને તેમના સુંદર ચિત્રો જોવા મળશે.
સાચી સુંદર હોવા સાથે અત્યંત પ્રતિભાશાળી પણ છે.તે ઈન્ટિરિયર ડિઝાઇનર છે અને તે દિલ્હીની છે.સાચીએ દિલ્હીની એરફોર્સ બાલ ભારતી સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે.આ પછી, તેમણે ગુરુગ્રામથી ઇન્ટિરિયર ડિઝાઇનરનો કોર્સ કર્યો છે.
સાચી આઇકોનિક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે જાણીતી છે અને તે તેના નામથી ડિઝાઇન સ્ટુડિયો પણ ચલાવે છે.
સાચી ના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ ને જોઈને ખબર પડે છે કે તેમને ફરવાનો ખૂબ જ શોખ છે.
નીતીશ અને સાચી ના સંબંધો વિશે વાત કરીએ તો,બંનેએ લગ્ન પહેલાં 3 વર્ષથી વધુ સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
બને એ 2018 માં સગાઈ કરી હતી અને ફેબ્રુઆરી 2019 માં લગ્ન કરી લીધા હતા.
નિતિશ એ હાલ માં જ કપિલ શર્મા શો પર જણાવ્યુ હતું કે તેની પત્ની તેનાથી અઢી વર્ષ મોટી છે