જે બાળકોનાં પાત્રો આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ,તે વર્ષો પછી ઘણી વાર આપણા મનમાં તેમની સમાન સુંદર છબી હોય છે,જ્યારે તે પાત્ર ભજવતાં બાળ કલાકારો સમય જતાં પરિપકવ થાય છે.ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ની રાધિકા આવી જ એક સુંદર છોકરી છે.
તે પાત્ર ભજવવા વાળી છે”ઝોયા અફરોઝ”.ઝોયા 23 વર્ષનીથઈ ગઈ છે અને ઝોયા તેના બાળપણ હતી તેટલી જ હોટ અને સુંદર અત્યારે લાગી રહી છે.
બોલીવુડે ઘણી સિદ્ધિઓ અને વિકસિત દેખાવ જોયા છે,પરંતુ સૌથી આકર્ષક તે સુંદર બાળકલાકારોની સફર છે જે હવે ખૂબ જ હોટ થઈ ગયા છે!
આવી જ એક ક્યૂટી,જે હવે હોટી બની ગઇ છે તે છે ઝોયા અફરોઝ,જેને તમે સૂરજ બરજાત્યાની બ્લોકબસ્ટર ફિલ્મ હમ સાથ સાથ હૈમાં રાધિકા તરીકે વધુ સારી રીતે જાણતા હશો.આ ફિલ્મમાં ઝોયાએ નીલમ અને સૂરજ ઠાકુરની પુત્રી રાધિકાની ભૂમિકા ભજવી હતી.
ઝોયા અફરોઝ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જેનો જન્મ 10 જાન્યુઆરી 1994 માં થયો હતો.હમ સાથ સાથ હૈ અને કુછ ના કહો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઝોયાએ નવ વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો.
તેણે ટીવી શો ‘સોન પરી’ માં પણ કામ કર્યું છે.ફિલ્મો અને ટીવી શોઝમાં બાળ કલાકાર તરીકેના કામ દ્વારા છાપ ઉભી કરનાર ઝોયા અફરોઝે વર્ષ 2014 માં ફિલ્મ ‘ધ એક્સપોઝ’ દ્વારા યુવા અભિનેત્રી તરીકે રૂપેરી પડદે પ્રવેશ કર્યો હતો.
નવાબોના શહેર લખનૌ સાથે સંકળાયેલ ઝોયા 2013 માં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ હતી,ત્યારબાદ તેણે હિમેશ રેશમિયા અને હની સિંહ સ્ટારર ફિલ્મ ‘ધ એક્સપોઝ’થી મોટા પડદે કમબેક કર્યું હતું.
ઝોયા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે,તાજેતરમાં ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જે ખૂબ જ હોટ લુકમાં છે આ તસવીરો તમારી રાતની ઉંઘ ઉડાવી શકે છે.