અત્યારે આજના સમયમા દરેક માણસએ રૂપિયા કમાવવા માંગે છે અને જેથી તે પોતાની અને પોતાના પરિવારજનોની જરૂરિયાતોને પૂરી કરી શકે છે.
આ સિવાય અમુક એવા લોકો એવા પણ હોય છે કે જે લોકો મહેનત કર્યા વગર જ પોતાના નાણા કમાઈ લે છે કેમ કે આમા તેમનુ નસીબ એ તેમની સાથે હોય છે પણ બધાની સાથે આવુ હોતુ નથી
કારણ કે કેટલાક એવા લોકો પણ હોય છે કે જે સખત મહેનત કર્યા કરે છે પણ તેમને તેનુ ફળ મળતુ નથી.
માટે આજના સમયમા આપણે દરેક ઘરમા વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ એવો મહત્વ રહ્યો છે અને વાસ્તુને જો ધ્યાનમા રાખીને જ લોકો ઘણા બધા કામ કાજો કરે છે
માટે જો વાસ્તુશાસ્ત્રનો સાચો ઉપયોગ કરવામા આવે તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે માટે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશુ કે જેને તમારા ઘરમા રાખવાથી તમારા નાણા ખૂંટતા નથી.
માટે જો વાસ્તુશાસ્ત્ર મુજબ જો કબૂતર અને કાગડાના પીંછ ને ઘરમા રાખવુ એ શુભ મનાય છે
અને ઘરમા શાંતિ સ્થાપિત કરવા માટે તમારે સફેદ અથવા લાલ કાપડમા કબૂતર અને કાગડાના પીંછ ને લપેટી તેને કાળા રંગની દોરીમા બાંધીને તિજોરીમા રાખવાથી તમારા પર માં લક્ષ્મીની કૃપા હમેશા માટે રહે છે.
પંચમુખી હનુમાનજીની પ્રતિમાને જો તમે ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશામા રાખીને દરરોજ તેની પૂજા કરવી જો આમ કરવાથી તમરા ઘરમા સુખ અને શાંતિ આવે છે અને તમારા ધનમા પણ ઘણી વૃદ્ધિ થાય છે.
ઘરમા જો પૈસાની અછત ના થાય તે માટે તમારે ધાતુનો બનેલો એક કાચબો રાખવો એ શુભ હોય છે અને જે ઘરના બધા જ દોષોને દૂર કરવા માટે તમારે ખાસ વાસ્તુ દેવતાની તસ્વીર રાખવી જોઇએ આમ કરવાથી તમારા બધા જ દોષો એ જાતે જ દૂર થઈ જાય છે.