ગુલાબ ના ફૂલ ની જેમજ સુંદર છે ફિલ્મ સિતારાઓ ની આ 5 દીકરીઓ, જુઓ કોણ છે તે

0

બૉલીવુડ હંમેશા થી સુંદર અને ખુબસુરત છોકરીઓ માટે ઓળખવામાં આવે છે. અહીં ની ગ્લેમરસ અને ચમક બધાજ લોકો ને આકર્ષિત કરે છે.

બૉલીવુડ માં પણ ઘણી એવી ખુબસુરત છોકરી ઓ છે. તેમાંથી ઘણી એક જમાના ની ફેમસ રહી ચુકેલી એક્ટર ની દીકરી ઓ પણ છે.

સારા અલી ખાન, જાહન્વી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સ ને તમે પણ સારી રીતે જાણતા હશો. એવામાં આજે અમે તમને બૉલીવુડ ના એવા સિતારાઓ ની ખુબસુરત દીકરી ઓ સાથે મિલાવવા જઈ રહ્યા છીએ જેમના વિષે ઘણાજ ઓછા લોકો જાણતા હશે.

તો ચાલો મોડું કઈ વાત નું તેમના વિષે આપણે જાણીએ. હોઈ શકે છે કે કાલે કોઈ આમાંથી ફિલ્મ માં પોતાનું ડેબ્યુ કરી લે અને પછી ખુબજ મોટી સ્ટાર બની જાઈ.

શનાયા કપૂર

શનાયા કપૂર બૉલીવુડ એક્ટર સંજય કપૂર ની દીકરી છે. અનિલ કપૂર શનાયા કપૂર ના કાકા છે. શનાયા કપૂર એ અત્યાર સુધી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું નથી. પરંતુ તે શોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

શનાયા કપૂર ની ખુબસુરતી ના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. આવનારા સમય માં શનાયા કપૂર બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં રાજ કરી શકે છે. ઓછા માં ઓછું ખુબસુરતી ના કિસ્સા માં તે આગળ જરૂર થી રહેશે.

દિશાની ચક્રવર્તી

દિશાની બૉલીવુડ ના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી ની દીકરી છે. તમારી જાણકારી માટે કહી દઈએ કે તે મિથુન ની સગી દીકરી નથી, પરંતુ મિથુન એ દિશાની ને ગોદ લીધેલી છે.

દિશાની પણ જોવામાં ખુબજ સુંદર છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે તે દિશાની મીડિયા ની લાઇમ લાઈટ થી પણ દૂર રહે છે. એજ કારણ છે કે ખુબજ ઓછા લોકો જાણે છે.

સના પંચોલી

બૉલીવુડ એક્ટર આદિત્ય પંચોલી ઘણી ફિલ્મો માં અભિનય કરી ચુક્યા છે. સના તેમની પ્યારી દીકરી છે. લુક ના કિસ્સા માં સના પોતાના પિતા આદિત્ય પર ગઈ છે.

પિતા ની જેમજ તે ખુબજ સુંદર છે. સના હજુ સુધી બૉલીવુડ ફિલ્મો નો ભાગ બની નથી. પરંતુ ભવિષ્ય માં તે ફિલ્મ લાઈન માં આવે પણ છે કે નહિ તેમનો જવાબ માટે આપણે રાહ જોવી પડશે.

ટીના આહુજા

ટીના બોલીવડુ ના ફેમસ અને પસંદ કરવામાં આવતા એક્ટર ગોવિંદા ની દીકરી છે. દોવિંદ એ પોતાના કરિયર માં ઘણી હિટ ફિલ્મ આપી છે. તે ઇન્ડસ્ટ્રી માં ખુબજ મોટું નામ છે.

તેમની દીકરી ટીના કોઈ બૉલીવુડ એક્ટ્રેસ થી ઓછું સુંદર લગતી નથી. પરંતુ ટીના મીડિયા ની લાઇમ લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. જોઈએ તો ક્યારેક ક્યારેક તે બૉલીવુડ ના લોકો ની પાર્ટીઓ માં જરૂર નજર આવે છે. ટીના પણ જલ્દી બૉલીવુડ માં એન્ટ્રી લઇ શકે છે.

ન્યાસા દેવગન

ન્યાસા બૉલીવુડ ની જાણીતા અભિનેતા અજય દેવગન ની દીકરી છે. ગયા થોડાકે મહિના થી ન્યાસા સોશિયલ મીડિયા પર ખુબજ છવાયેલી છે. ઉમ્મીદ છે કે તે પોતાના માતા પિતા ની જેમજ ફ્યુચર માં બૉલીવુડ નો હિસ્સો બની શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here