તારક મહેતામાં દયાબેન અને સુંદર લાલ વાસ્તવિક જીવનમાં પણ છે સગા ભાઈ-બહેન, જીવે છે આવી લક્સરી લાઈફ સ્ટાઇલ…..જુઓ તસ્વીરોમાં

0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવી ઉદ્યોગનો સૌથી લાંબો ચાલતો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામને લોકો મોટા પ્રમાણમાં જોઈ રહ્યા છે અને તેમજ આ શોના તમામ પાત્રોએ તેમની અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે તેમજ આ શોના દરેક પાત્ર પણ એવા હોય છે,

જે બધાને પસંદ છે અને આ શોમાં જેઠાલાલ,દયા બેન તારક મહેતા સહિતના તમામ પાત્રોએ તેમની ભૂમિકા સારી રીતે નિભાવી છે.જણાવી દઈએ કે શોમાં દયા બેનનું પાત્ર દિશા વાકાણી કરી રહ્યું છે અને તેનો ભાઈ સુંદરલાલ મયુર વાકાણીની ભૂમિકા નિભાવી રહ્યો છે.

પરંતુ શું તમે જાણો છો કે આ બંને વાસ્તવિક જીવનમાં પણ ભાઈ-બહેન છે હા મયુર વાસ્તવિક જીવનમાં દિશાનો મોટો ભાઈ છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે આ બંને જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જેનાથી કદાચ તમે અપરિચિત હશો.

દિશા વાંકાણીનાદિશાનો જન્મ 17 ઓગસ્ટ 1978 ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો તેવું કહેવામા આવ્યું છે તેમના શો પણ આપ જોતા જ હશો

તો ચાલો આપણે જાણીએ કે શરૂઆતના દિવસોમાં તેમણે બી-ગ્રેડની ફિલ્મમાં પણ કામ કર્યું છે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને તેની સાથે જ દિશાએ 1997 ની ફિલ્મ કમસીન ધ અનટચમાં પણ બોલ્ડ સીન આપ્યો હતો તેવું કહેવામા આવ્યું છે.

અને તેમજ આ સિવાય તે ગુજરાતી થિયેટર પણ કરતી હતી તેની સાથે જ આ અહેવાલો મુજબ દિશાને ઘણી વખત તેની ભૂમિકા માટે પૈસા મળતા નહોતા પણ ત્યારબાદ તારક મહેતા શો કર્યા પછી તે પાછો વળીને પાછું જોયું નહીં અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિશાને તારક મહેતા શોના એપિસોડ માટે 40,000 રૂપિયા મળે છે તેવું કહેવામા આવ્યું છે.

તેમજ આ લોકો શોમાં પણ સાથે જ જોવા મળી રહ્યા છે અને તેની સાથે જ મયુર વાકાણીએ મયુર પડિયા સાથે લગ્ન કર્યા છે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે

અને તેની સાથે જ તેના બે સંતાનો પણ છે તેવી જાણકારી મળી છે અને તેમજ આ અહેવાલો અનુસાર કહેવાય છે કે તે તારક મહેતા શોના એપિસોડ માટે 20,000 રૂપિયા લે છે તેવી જાણકારી આપવામાં આવી છે અને તેમજ તેમજ બધા લોકો આ શો જોવે છે,

અને તેની સાથે જ આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોમાં કામ કરતા પહેલા મયૂરે અનેક ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું છે તેવું કહેવામા આવ્યું છે તેમજ આ શોને લોકો ખૂબ જ પસંદ પણ કરે છે અને મોટા પ્રમાણમાં લોકો આ શોને જોવા લાગ્યા છે.

Tarak Mehta Ka Ooltah Chashmah - Tv9 Gujarati #1 News Channel

તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી અને મયુર ઘણાં વર્ષોથી સાથે કામ કરી રહ્યા છે અને તેઓ સાથે જ કામ કરતા ઘણા સમયથી જોવા મળ્યા પણ તેમજ આ મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવાય છે કે દિશા અને મયુર લગભગ 35 વર્ષથી સાથે કામ કરી રહ્યા છે,

અને તેઓ સાથે જ જોવા મળી રહ્યા છે અને તેની સાથે જ આ દિશા વાકાણીએ આ ઇન્ટરવ્યુ દરમિયાન એવું પણ જણાવ્યું હતું કે તેણી જ્યારે 4 વર્ષની હતી ત્યારે જ થિયેટરમાં જોડાઈ હતી તેવી જણાવ્યું છે.

અને તેમજ આ બંને ભાઈ-બહેનોએ રમવા કરતાં શૂટિંગમાં વધુ સમય પસાર કર્યો હતો અને તેઓની એક્ટિંગ પણ સારી હતી આ ઉપરાંત કહેવામા આવે છે,

કે આ રિપોર્ટ્સ અનુસાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મયુર અને દિશાના પિતા ભીમે માવજી શોમાં જેઠાલાલની ની ભૂમિકા ભજવી હતી અને તેમજ માવજી શોમાં જેઠાલાલના પિતા ચંપક લાલના મિત્ર તરીકે પણ દેખાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here