ખુબ જ જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે પોતાના મજબુત અભિનયના કારણે લોકોની ફેવરીટ સ્ટારની યાદીમા સ્થાન અવશ્યપણે ધરાવે છે. તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોનું મનોરંજન કરતી રહેતી હોય છે.
સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ ખુબ સારી છે. અંકિતા હાલમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત અને હાલના બોયફ્રેન્ડ વિક્કી જૈનના કારણે અવારનવાર ચર્ચામા રેહતી હોય છે
તેણી તેની ખાનગી જિંદગીના કારણે સતત હેડલાઇન્સમાં રહેતી હોઈ છે. તે ઘણીવાર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે તેના ફોટોસ અને વીડિયો શેર કરતી રહેતી હોય છે. હાલ, તેણે તાજેતરમા જ તેની વિક્કી જૈન સાથેની ઘણી ફોટોસ શેર કરી છે.
હાલમાં જ અંકિતાએ તેના બોયફ્રેન્ડ સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે. આ પોસ્ટમાં અંકિતાએ વિકી જૈનને પણ ટેગ કર્યા છે. વળી, તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પાછુ જાવું છે શું?’ અંકિતાએ આ ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
જેમાં તે બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે સુંદર પળોની મજા માણતી જોવા મળી શકે છે. આ ફોટોસમા તમે જોઈ શકો છો કે અંકિતા અને વિકી ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંને બર્ફીલી જગ્યા પર ખુબ મજા માણી રહ્યા છે.
અંકિતા લોખંડે અને વિકી જૈન એકબીજાને બથભરીને પ્રેમ કરતા જોવા મળે છે. અંકિતાએ આ તસવીરો દ્વારા જણાવ્યું છે કે તે આ દિવસોને ખુબ યાદ કરી રહી છે. તેણે આ ફોટો શેર કરીને એ નથી કહ્યું કે તે આ ક્ષણે તે ક્યાં છે.
જો કે તેનું કેપ્શન દર્શાવે છે કે આ ફોટાઓ ખુબ જ જુના છે. આ જૂની તસવીરો શેર કરીને તે જણાવે છે કે, તેના અને વીકી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. સોશિયલ મીડિયા પર બંનેની આ તસ્વીરો તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ બર્ફીલી જગ્યા પર વિકી અને અંકિતા બંને એકદમ રોમેન્ટિક મૂળમાં દેખાઈ રહ્યા છે. બંને અલગ-અલગ પોઝથી ફોટોસ પાડીને અહીની અવિસ્મરણીય યાદો બનાવે છે .
એક ફોટોમા બંને એકબીજાના બાહોમાં છે તો બીજી ફોટોમા બંને બરફ પર સુતા પડેલા દેખાઈ છે.તમને જણાવી દઈએ કે અગાઉ અંકિતા વિકી જૈનના ભત્રીજા અને ભત્રીજી સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
ટેલીવિઝન અભિનેત્રીએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી હતી.
ચાલો આપણે જાણીએ કે અંકિતા લોખંડે ટેલીવિઝનમાં ખૂબ જ ચર્ચામાં રહેલી અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોઈ છે.
તેને ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૩૦ લાખ ફોલોઅર્સ છે.આમ તેવો બંને ખુબ જ ખુશખુશાલ અને છુટીઓને આનંદ માણી રહ્યા છે.