શું તમે જાણો છો કોણ બનેગા કરોડપતિ માં 5 કરોડ જીતનાર સુશીલ કુમાર નું શું થયું? અત્યારે જીવે છે એવું જીવન, જુઓ તસવીરો

0

બિહારના સુશીલકુમાર કોન બનેગા કરોડપતિ સીઝન 11 ના વિનર હતા અને તેમણે પાંચ કરોડ રૂપિયા જીત્યા હતા. પરંતુ ખરેખર શું તમને ખબર છે કે ત્યારબાદ તેમનું શું થયું? તો ચાલો આજે વિસ્તારથી જાણીએ સુશીલ કુમાર ના જીવન વિશે.

પહેલા શું કરતા હતા સુશીલ કુમાર

જ્યારે તે શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે તે મોતીહારી માં એક કમ્પ્યુટર ઓપરેટર નું કામ કરતા હતા. શો ના જીત્યા ના ઠીક પહેલા તેમની સેલેરી માત્ર છ હજાર રૂપિયા હતી.

શું થયું જીત્યા પછી?

કેબીસી માં મળ્યા હતા તેમને લગભગ ત્રણ કરોડ ને ૬૦ લાખ રૂપિયા. કેબીસી જીત્યા પછી તેમણે ગ્રામીણ વિકાસ મંત્રાલય ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. કમ્પ્યુટર ઓપરેટર ના રૂપમાં કામ કરવાવાળા સુશીલકુમારને એકવાર સરકારી અધિકારી બનવાની ઈચ્છા કરી હતી પરંતુ કેબીસીની સફળતા પછી તેમણે તે પ્રયાસ મૂકી દીધો.

શું કંગાળ થઈ ગયા તા સુશીલ કુમાર?

થોડા મહિનાઓ પછી મીડિયામાં ખબર આવી હતી કે તેમના રૂપિયા પુરા થઇ ગયા હતા અને તેમની પાસે કોઈ નોકરી પણ ન હતી.

એકવાર તેમને એક જર્નાલિસ્ટ એ ફોન કર્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે પેલા પૈસાનું શું થયું? સુશીલે મજાકમાં કહી દીધું કે તે પૈસા પુરા થઇ ગયા અને ત્યારબાદ મીડિયામાં તે ખબર બની ગઈ.

જીતેલા પૈસાનું પછી શું થયું?

તેમને કરેલી કટોતી પછી ફક્ત 3.6 કરોડ રૂપિયા ની પુરસ્કાર રાશિ લીધી. એક એવું ઘર બનાવ્યું જ્યાં પરિવારના સભ્ય એક સાથે રહે છે તે એક દીકરી અને પાંચ દીકરા ના પિતા છે.

થોડાક પૈસા થી તેમણે પોતાના ભાઈઓ નો બિઝનેસ શરૂ કરાવ્યો બાકી બચેલા પૈસાને તેમણે બેંકમાં જમા કર્યા.

કઈ રીતે ચાલે છે તેમનું ઘર ખર્ચ

જે રૂપિયા તેમણે બેંકમાં જમા કરાવ્યા હતા તેમના વ્યાજથી તેમના પરિવાર નો ખર્ચ ચાલતો રહ્યો અને હવે તેમની પાસે લગભગ બે કરોડ રૂપિયા છે. સાથે જ તેમણે થોડી ગાય પણ લઈ લીધી અને તે પણ તેમની કમાણીનો જ હિસ્સો છે.

સમાજસેવા અને પર્યાવરણને બચાવવાના કાર્યોમાં પણ જોર શોરથી લાગેલા છે સુશીલ કુમાર. સમાજસેવા અને પર્યાવરણ સક્રિયતા માં છે. તે આર્થિક રૂપથી કમજોર પરિવારના બાળકોને શિક્ષા નું વિત પોષણ કરે છે.

સાથે તે ચકલીના ઘરની રક્ષા ના એક અભિયાનમાં પણ શામેલ છે. ચકલીની સંખ્યા હાલના દિવસોમાં ઘણી ઓછી થઈ ગઈ છે.તેમજ 70 હજારથી વધુ છોડ લગાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here