આ તો ભાઈ મેકઅપ નો કમાલ છે,બાકી જોઈ લો તમારા ફેવરિટ સ્ટાર ને વગર મેકઅપે, ઓળખી ને તો બતાવી જુઓ

0

આપણે સૌ જાણીએ છીએ બોલિવૂડ ના સીતારાઓમાં ઘણી સુંદરતા જોવા મળે છે.

બધા લોકો તેના ગ્લેમરસ અને સ્માર્ટનેસ જોઈ ને તેની પાછળ પાગલ હોય છે.પરંતુ તે હકીકતમાં આટલા સ્માર્ટ અને હેન્ડસમ નથી. તેની સ્માર્ટનેસ પાછળ મેકઅપનો કમાલ હોય છે.

આજે અમે તમને એવા એક્ટર વિષે જણાવીશું જે ફિલ્મમાં બહુ જ હેન્ડલ અને સ્માર્ટ લાગે છે પરંતુ અસલી જીવનમાં તે બિલકુલ અલગ છે. આવો જાણીએ આ એક્ટર વિષે.

1.શાહરુખ ખાન

मेकअप करने के बाद हैंडसम दीखते हैं सलमान, शाहरुख और आमिर खानશાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. શાહરૂખ ખાને મોટે ભાગે રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે.

આજે પણ તે રોમેન્ટિક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પરંતુ શાહરૂખ વાસ્તવિક જીવનમાં એટલો સ્માર્ટ નથી જેટલો તે ફિલ્મોમાં દેખાય છે.

2.સલમાન ખાન

8 Shocking Pictures Of Bollywood Actors Without Makeup, You'll Be Astonished! - BollyBytesસલમાન ખાનને બોલિવૂડનો ભાઈજાન કહેવામાં આવે છે. સલમાન ખાન મેકઅપ વિના કેવો દેખાય છે તે આ તસવીરોમાં જોઇ શકાય છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે સલમાન મેક-અપ કર્યા વગર કેવી રીતે બદલાઇ જાય છે.

3.અજય દેવગણ

ajay devgan images - Fashion Central India

બોલિવૂડના સિંઘમ ત્રીજે જાણીતા અજય દેવગણે તેની ફિલ્મી કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. સંજય દેવગણે કરિયરની શરૂઆત ગંભીર ફિલ્મો કરી હતી, જ્યારે થોડા સમય પછી તે કોમેડી પણ કરતો નજરે ચડ્યો છે.

અજય દેવગણે ગોલમાલ અને બોલ બચ્ચનમાં તેનીએક્ટિંગથી બધાને ખુબ હસાવ્યા છે. અજય દેવગણ આજે પણ જબરદસ્ત એક્શન મૂવી કરે છે. પરંતુ સ્ક્રીન પર દેખાતા આ હેન્સમ વાસ્તવિક જીવનમાં બિલકુલ એવો નથી.

4.અક્ષય કુમાર

These Are The Shocking Bollywood Superstars Without Makeup Looks Horrible! - LaughingColours.comઅક્ષય કુમાર બોલિવૂડના ખેલાડી કહેવામાં આવે છે. અક્ષયકુમાર સ્ક્રીન પર ખૂબ જ હેન્ડસમ લાગે છે, પરંતુ તે મેક-અપની અસર છે, હકીકતમાં તે કેવો દેખાય છે તે તસ્વીરોમાં જોઇ શકાય છે.

5.રજનીકાંત

Rajinikanth Without Makeup Spotted At Bandra Shooting For Upcoming Film - YouTube

રજનીકાંત દક્ષિણ ભારતીય ફિલ્મનો સુપરસ્ટાર છે. હિન્દી ફિલ્મોમાં પણ તેનો દબદબો જોવા મળ્યો છે.

અસલમાં સ્ક્રીન પર રજનીકાંત જેવો દેખાય છે, તે તેનાથી સંપૂર્ણપણે અલગ છે. તાજેતરમાં બનેલી ફિલ્મોમાં તે ખૂબ જ યુવાન દેખાયો છે જ્યારે હકીકતમાં તે વૃદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here