ફિલ્મ જગતમાં અભિનેત્રીઓ એકથી એક હોય છે તેઓ પોતાની અદાથી લોકોના દિલમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી લે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે અભિનેત્રીના દેખાવમાં મેકઅપ ખુબ જ મોટી ભૂમિકા ભજવે છે, મેકઅપના કારણે અભિનેત્રીઓ ખુબ જ સુંદર દેખાય છે.
પરંતુ અસલ જીવનમાં એવી ઘણી અભિનેત્રી છે જેઓ મેકઅપ વગર પણ સુંદર લાગે છે. આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરવાના છીએ જેને 2 બાળકો હોવા છતાં તેમની સુંદરતામાં કોઈ કમી નથી એવી.
વર્ષ 2005માં એક મલયાલ મ અભિનેત્રીએ એક નિર્દેશક સાથે લગ્ન કાર્ય અને પછી તેને બે બાળકને પણ છે તે હાલમાં એક સફળ અને ખુબ જ સારું જીવન જીવી રહી છે
અને તેમને 45 વર્ષ થયા તેમ છતાં પણ તેમની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી અને તે તેમની સુંદરતાનું ખુબ જ ખ્યાલ પણ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી કાવ્ય માધવનની.
કાવ્યએ 18 વર્ષની ઉંમરથી જ મોડલિંગ શરુ કરી દીધી હતી, જેના પછી તેમને ઘણી તમિલ અને કન્નડ ફોલ્મોમાં કામ કરવાની તક મળી અને તે પોતાની સુંદરતાના દમ પર પોતાની ઓળખાણ બનાવવામાં સફળ થઇ.
કાવ્ય 45 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ સુંદર દેખાય છે અને તેના હોટ ફિગર તેને ખુબ જ આકર્ષિત બનાવે છે. કોઈ પણ તેમને જોઈને તેમના લોકો દીવાના થઇ જાય છે.
કાવ્ય એ કન્નડ ફિલ્મ અભિનેત્રી છે અને તેને ઘણીં કન્નડ અને તમિલ ફિલ્મમાં કામ પણ કર્યું છે.
કાવ્યએ 1991માં મલયાલમમાં એક બાલ કલાકાર તરીકે કામ કર્યું પછી તેમના કરિયરની પહેલી ફિલ્મ 1991માં આવી અને તે એક સુપરહિટ અભનેત્રી બની ગઈ હતી. જેના પછી તે પુરા ફિલ્મ જગતમાં પ્રસિદ્ધ થઇ ગઈ હતી.
તેમને જણાવી દઈએ કે કાવ્યના 2 વાર લગ્ન થઇ ચુક્યા છે. તેમ છતાં તેમની સુંદરતામાં કોઈ ફરક નથી આવ્યો.