બોલીવુડ સિતારાઓની 10 ના જોયેલી તસવીરો, આલિયા ભટ્ટ ને તો ઓળખવી પણ મુશ્કેલ છે

0

બોલિવુડ સિતારા પોતાના બાળપણની તસવીર ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી દિશા પટાની એ પોતાના સ્કૂલના સમયની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જે ખૂબ જ વાયરલ થઈ હતી. આ લેખમાં અમે તમને 10 એવી બાળપણની તસવીર દેખાડવા જઈ રહ્યા છીએ જે તમે ઓળખવા પણ મુશ્કેલ થઇ જશે.

કરીના કપૂર ખાન :

બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન બાળપણમાં ખૂબ જ ક્યુટ લાગતી હતી. આ તસવીરમાં તેની માસૂમિયત જોવાલાયક છે.

દિશા પાટની :

પોતાની ખૂબસૂરતી અને ફિટનેસ થી બધા જ લોકોને દિવાના બનાવવાવાળી દિશા પાટની ફિલ્મોમાં આવતા પહેલા એટલું ગ્લેમરસ હતું નહીં.

હાલમાં દિશા એ પોતાના સ્કૂલના સમય ની ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. આ તસવીરમાં દિશા પોતાની સ્કૂલના મિત્રો સાથે દેખાઈ રહી છે.

અનુષ્કા શર્મા :

અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના સ્કૂલના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી. થોડાક દિવસ પહેલાં જ અનુષ્કાયે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

રણવીર સિંહ :

તસવીરમાં અભિનેતા રણવીર સિંહ જોવા મળી રહ્યા છે.

રણબીર કપૂર :

આ તસવીર અભિનેતા રણબીર કપૂર ના સ્કૂલના દિવસોની છે.

ઉર્વશી રોતેલા :

બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રીઓ માંથી એક ઉર્વશી રોતેલા પોતાના સ્કૂલના દિવસોમાં પણ ખૂબસૂરત દેખાતી હતી.

શિલ્પા શેટ્ટી :

આ તસવીરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની સહેલીઓ સાથે જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપડા :

આ તસવીર અભિનેત્રી પ્રિયંકા ચોપડા ના સ્કૂલના દિવસોની છે.

આલિયા ભટ્ટ :

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ તસવીરમાં પોતાના પિતા સાથે નજર આવી રહી છે.

પૂનમ પાંડે :

બોલ્ડ અભિનેત્રીના રૂપમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી પૂનમ પાંડે પોતાના સ્કૂલના સમયમાં કંઈક આવી દેખાતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here